Posts

Showing posts from January, 2022

ઉતરાયણ નિમિત્તે ગૌ સેવા...

જય હિન્દ *C To C સંસ્થા ધ્વારા રાષ્ટ્રીય સેવા સંઘ અને વિ.હી.પ. સાથે મળી ગૌ સેવા યજ્ઞ*  *પુણ્ય કમાવવા જતા ક્યાંક પાપ તો નથી કરતા ને???? વાંચો અને મિત્રો માં કુટુંબ માં આ વિષયની સમજ આપો* *ખબર છે ઉતરાયણ પછી ગાયો બીમાર કેમ થાય છે* દોસ્તો નજીક માં મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરી ના રોજ આવે છે.... *દાન કરી પુણ્ય કમાવવા નો રૂડો અવસર* ...સંતો નો વાર્ષિક ઝોળી પર્વ અને ગાય માતા ને ઘૂઘરી અને ગોળ ખવડાવી ને ગૌ માતા નો રાજીપો મેળવવા નો અવસર...... પણ દોસ્તો તમને ખબર છે આ દિવસે જે લોકો ગાય ને બાફેલી બાજરી કે ઘઊ અને ગોળ ખવડાવે છે તેનું પરિણામ કેટલું ગંભીર આવે છે ? જેમ આપણે રોજ ખીચડી કઢી ને રોટલા રોટલી ખાઈએ છીએ પણ જ્યારે અચાનક એક દિવસ 56 ભોગ જમી લઈએ પછી જે હાલત થાય તે સૌ ને ખબર છે...  તેવી જ રીતે એક અબોલ પ્રાણી ને કેટલું ખાવું તે ખબર હોતી નથી અને દરેક જગ્યાએ પુણ્ય કમાવવા ની લાય માં ઘૂઘરી ને ગોળ મૂક્યા હોય તે ગાય અક્રટીયુ ખાય છે અને પાણી પીવે છે પછી આફરો ચડે છે... અને એક તારણ મુજબ ઉતરાયણ પછી સૌથી વધુ ગાય બીમાર થાય છે અને ગૌ રક્ષક દળ અને ગૌ સેવા કરતા વાડા ને ખૂબ મહેનત કરવી પડતી હોય છે... *ઉપ...