377 મો રવિવાર...ન્યુ બસ સ્ટેન્ડ, આણંદ
આજરોજ સી ટુ સી પરિવારના 377 માં રવિવારે સભ્યોએ નગર પાલિકાના સહયોગમાં આણંદના નવા બસ સ્ટેન્ડ ખાતે એકત્ર થઈ બસ સ્ટેન્ડ એરીયા, આસપાસના લારી-ગલ્લાં, તમામ બસ મથકોએ સફાઈ કરી હતી તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા તેમજ જાહેર સ્થળોએ ગંદકી ના કરવા લોકોને અપીલ કરી હતી.




















Comments
Post a Comment