375 મો રવિવાર...ગણેશ મંદિર, 80 ફૂટ રોડ, આણંદ...
2 જી ઓકટોબર-ગાંધી જયંતીના આગલા દિવસે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ મોદીના
1 ઓકટોબર, 1 કલાક. 1 સાથે
સ્વચ્છતા અભિયાનના સમર્થનમાં આજરોજ તારીખ 1.10.23 ના રોજ સી ટુ સી પરિવારના સભ્યોએ આણંદ નગર પાલિકા, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, નગર પાલિકા પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ, આણંદના નવ નિયુક્ત કલેક્ટરશ્રી દિનેશભાઈ રાણા વગેરે મહાનુભાવો સાથે જોડાઈને આણંદ ઈન્દીરા ગાંધી સ્ટેચ્યુ નજીક આવેલાં ગણેશ મંદિરથી ડી.ઝેડ.પટેલ સ્કૂલ સુધી 80 ફૂટના રોડ પર સાફ સફાઈ કરી હતી.
C to C નો આ 375 મો રવિવાર હતો. અને સૌ સભ્યશ્રીઓએ આ આહવાનમાં ઉમળકાભેર ભાગ લીધો હતો તથા આ તમામ મહાનુભાવોની સાથે સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને લેવડાવી હતી.
1.
स्वच्छता ही सेवा अभियान पर अपने विचार रखते हुए पीएम मोदी ने कहा, “1 अक्टूबर यानी रविवार को सुबह 10 बजे स्वच्छता पर एक बड़ा कार्यक्रम आयोजित होने जा रहा है. आप भी समय निकालकर स्वच्छता से जुड़े इस अभियान में सहयोग करें. आप भी अपनी गली, आस-पड़ोस… किसी पार्क, नदी, झील या किसी अन्य सार्वजनिक स्थान पर इस स्वच्छता अभियान में शामिल हो सकते हैं.”
2.
*Antyodaya Se Sarvodaya*
Antyodaya, means uplifting of the weakest section of the society and Sarvodaya, is a broader term, which means development of all. Gandhiji's idea of development was of 'Sarvodaya through Antyodaya', an idea inspired from John Ruskin's book, Unto This Last.
3.
पीएम मोदी की 1 अक्टूबर को 1 घंटा सामूहिक श्रमदान करने की अपील, बापू को स्वच्छांजलि देने को कहा
4.
સવારે ૧૦ વાગે બધા ભેગાં થયાં હતાં… વધુ ને વધુ લોકો સાથે મળીને ૩૭૫મો સી ટુ સી રવિવાર ભવ્ય બનાવ્યો હતો… ગાંધીજીને સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી….જય હિન્દ
5.
કાર્યક્રમ ૧ કલાક નો હતો…
એક તારીખ… એક કલાક… એક સાથે….
સંકલન અને રજૂઆત
જયંતીભાઈ આઈ.પરમાર "નિર્દોષી"










































Comments
Post a Comment