378 મો રવિવાર...રાજમાર્ગ અને સોસાયટીઓ...

સ્વચ્છતા જાગૃતિ અભિયાન...

આજરોજ 378 માં રવિવારે  C to C પરિવારના સભ્યોએ એલીકોન સર્કલથી શરુ કરીને ADIT કોલેજ સુધીના રાજમાર્ગ પર કલેક્ટરશ્રી દ્વારા થયેલ સફાઈ, વૃક્ષ કટીંગ, પાણી નિકાલ વગેરે જેવાં સફાઈને લગતાં પ્રશ્નો અને મૂલ્યાંકન/અવલોકન અર્થે એક બાઈક રેલી કાઢીને આ વિસ્તારની સોસાયટીઓમાં ઘેર ઘેર ફરીને સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં પણ કલેક્ટરશ્રીની મુલાકાત-ઉપસ્થિતિથી સૌ સભ્યોનો ઉત્સાહ બેવડાયો હતો. રેલીને અંતે એક લઘુ નાટિકાના રેકોર્ડિંગ દ્વારા સ્વચ્છતા અંગેનો એક સુંદર મેસેજ લોકોને પહોંચાડવામાં આવ્યો હતો.























Comments

Popular posts from this blog

377 મો રવિવાર...ન્યુ બસ સ્ટેન્ડ, આણંદ

31.10.24 દિવાળી અને સરદાર પટેલ જયંતીના પાવન પર્વે