C to C ની અપીલનો પડઘો...
C to C એ કલેક્ટરશ્રી, આણંદના મોટા ભાગના વિસ્તારોમાં વધી રહેલી ગંદકી, કચરાના ઢગલાં અને ખુલ્લી ગટરો બાબતે સત્તાધીશો અને તંત્રની ઘોર બેદરકારી બાબતે અપીલ કરી એક ગૂગલ ફોર્મથી ઝૂંબેશ ચલાવતાં એનો સારો પ્રતિભાવ કલેક્ટરશ્રી દ્વારા પ્રાપ્ત થયો અને એમણે યુદ્ધના ધોરણે સફાઈ કામ કરવાના આદેશો આપ્યાં એટલું જ નહીં, પણ સ્વચ્છતા અંગે નિયમિત સફાઈને મામલે રખાતી ઉપેક્ષા, લોકોની કૂટેવો અને લાલ આંખ કરી આ પ્રવૃત્તિઓને નિયમિત કરવાના આદેશો જારી કરી દીધાં છે...
આભાર કલેક્ટર સાહેબશ્રી...


























Comments
Post a Comment